અહીં થાય છે ભગવાન ગણેશ પહેલા તેમના ઉંદરની પૂજા, કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
હિન્દુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓનું પોતાનું ખાસ સ્થાન છે. બધા દેવી-દેવતાઓના ભક્તો છે અને પોતપોતાની શ્રદ્ધા મુજબ દરેકની પૂજા કરવામાં આવે છે. પરંતુ કેટલાક દેવી-દેવતાઓ એવા પણ છે જેમની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે. તમામ દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો તે ભગવાન […]
Continue Reading