આજના દિવસે જે ઘરમાં સાંભળવામાં આવે છે આ ગણેશ મંત્ર ત્યાં હંમેશા ગણેશજીના આશીર્વાદ રહે છે

હિંદુ ધર્મની માન્યતા મુજબ ગણેશજીનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથ તિથિએ થયો હતો. જો કે દર મહિને ગણેશ ચતુર્થી આવે છે, પરંતુ ભાદરવા મહિનામાં આવતી શુક્લ પક્ષની ચોથ તિથિ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસથી લઈને પૂરા 10 દિવસ એટલે કે અનંત ચૌદશ સુધી, ગણેશજી તેમના ભક્તોની વચ્ચે રહે છે અને તેમની વિશેષ […]

Continue Reading