શ્રાવણ મહિનાના પહેલા દિવસે ઘરે લઈ આવો આ 5 ચીજો, જીવનની દરેક સમસ્યા દૂર કરશે ભોલેનાથ
દર વર્ષે ભોલેનાથના ભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુવે છે. આ વર્ષે શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ રહે છે. આ મહિનામાં શિવભક્તો ભોલેનાથ માટે વ્રત રાખે છે, કાવડ મુસાફરી પર જાય છે, શિવલિંગને વિશેષ રીતે સજાવે છે અને નએક પ્રકારના ઉપાય કરે છે. દરેકનો […]
Continue Reading