લતાજીનું છેલ્લું રેકોર્ડિંગ આવ્યું સામે, ઈશા અંબાણીના લગ્નમાં ગાયો હતો આ મંત્ર, જુવો વીડિયો
ભારત રત્ન, સ્વર કોકિલાલ લતા મંગેશકર ભલે અત્યારે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો આપણા બધાની સાથે હંમેશા રહેશે. તેમનું વ્યક્તિત્વ જ કંઈક એવું હતું કે તેમને ભુલવા ભાગ્યે જ આપણા બધા માટે શક્ય છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં તેમનું નિધન મુંબઈની એક હોસ્પિટલમાં થયું છે, ત્યાર પછી પંચતત્વમાં ભળી ગયા પછી હવે તેમનો અવાજ […]
Continue Reading