પવનદીપ સાથે કામ કરવા માટે અરુણિતા એ કરી મનાઈ, જાણો શું છે તેનું કારણ

‘ઈન્ડિયન આઈડલ-12’ ફેમ પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ આજે એક પ્રખ્યાત કપલ બની ગયા છે. આ શો તો સમાપ્ત થઈ ચુક્યો છે પરંતુ આજે પણ આ જોડી ચર્ચામાં રહે છે અને અવારનવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ આ જોડી ઘણા ગીતોમાં પણ જોવા મળી ચુકી છે. આ દરમિયાન પવનદીપ રાજનના ‘ફુર્સત’ […]

Continue Reading