તસવીરોમાં જુવો વિરાટ કોહલીનો આખો પરિવાર, ભાઈ-બહેન માં છે સૌથી નાના, માતા સાથે છે કંઈક આવો સંબંધ

દિગ્ગજ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. પહેલા વિરાટે IPLમાં RCBની કેપ્ટનશીપ છોડી. ત્યાર પછી ભારતીય ટીમના T20 ઈન્ટરનેશનલ કેપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યાર પછી અચાનક જ કોહલી પાસેથી BCCIએ વનડે ની કેપ્ટનશીપ છીનવી લીધી, સાથે જ તાજેતરમાં જ શનિવારે (15 જાન્યુઆરી) વિરાટે ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ પણ છોડી દીધી. એકંદરે […]

Continue Reading