આ હતી રાજેશ ખન્નાની છેલ્લી ઈચ્છા, અક્ષય કુમાર અને ડિંપલ કાપડિયા એ કરી હતી પૂર્ણ

હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર કાકા જેવા નામોથી જાણીતા દિગ્ગઝ અભિનેતા રાજેશ ખન્નાનું નામ સ્વર્ણિમ અક્ષરોમાં નોંધાયેલું છે. બોલિવૂડને ઘણી યાદગાર અને સફળ ફિલ્મો આપનારા રાજેશ ખન્નાનું સ્ટારડમ એક સમયે લોકોના માથા પર ચઢીને બોલતું હતું. એવું કહેવામાં આવે છે કે રાજેશ ખન્ના જેવું સ્ટારડમ આજ સુધી કોઈ અન્ય બોલિવૂડ સ્ટાર મેળવી શક્યા નથી. જ્યારે પણ […]

Continue Reading