‘તમારી રશ્મિકા કંઈક આવી હતી’… જુવો 17 વર્ષ જૂની સહેલીઓ સાથેની અભિનેત્રીની ખૂબ જ સુંદર તસવીરો

સાઉથ ઈંડિયાના ઘણા સ્ટાર્સ એવા છે જેમણે હવે હિન્દી રાજ્યોમાં પણ પોતાની સારી છાપ છોડી છે. થોડા સમય પહેલા સુધી, લોકો તેનું નામ પણ જાણતા ન હતા. હવે હિન્દી રાજ્યોના લોકો તેને જોતા જ ઓળખી લે છે. આ સ્ટાર્સમાં રશ્મિકા મંદાનાનું નામ પણ છે. તેણે પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લીની ભૂમિકા નિભાવીને દરેકના દિલ જીતી લીધા હતા. […]

Continue Reading

વિજય દેવરકોંડા સાથે સંબંધ પર બોલી રશ્મિકા મંદાના, લગ્ન વિશે પણ કર્યો આ ખુલાસો

ખૂબ જ ઓછા સમયમાં એક્ટિંગની દુનિયામાં ધૂમ મચાવનાર પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાનાને કોણ નથી ઓળખતું. રશ્મિકા મંદાના સાઉથ ઈન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી છે જેણે ઓછા સમયમાં સાઉથ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડની મોટી અભિનેત્રીઓને ટક્કર આપી છે. હવે તાજેતરમાં રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ થી પણ તેને ખૂબ સફળતા મળી છે અને તેની ફેન ફોલોઈંગમાં […]

Continue Reading

ગઝલ સમ્રાટ જગજીત સિંહને પહેલાથી જ થઈ ગયો હતો મૃત્યુનો આભાસ, મૃત્યુ પહેલા મિત્રને કહ્યા હતા આ શબ્દો

‘ચાલો ગઝલ સાંભળીએ’ જ્યારે પણ આ વાત નીકળે છે ત્યારે મનમાં સૌથી પહેલું નામ આવે છે ગઝલ સમ્રાટ જગજીત સિંહનું. તેમની ગઝલોમાં જે દર્દ હતું તે હૃદયને સ્પર્શી જતું હતું. તેમનામાં સંવેદનાઓને સુરમાં પરોવવાની ગજબની કળા હતી. ‘બિખરી જુલ્ફો એ સિખાઈ મૌસમોં કો શાયરી….’, ‘ચિટ્ઠી ન કોઈ સંદેશ…’ જેવી ગજલ આજે પણ સાંભળીએ તો દિલ […]

Continue Reading

સુનીલના હાર્ટ એટેક અને હાર્ટ સર્જરી પર આવ્યું કપિલનું નિવેદન, પોતાના જૂના મિત્ર માટે કહી આ વાત

તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક ખરાબ સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. દેશના લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવરને તાજેતરમાં હૃદય સંબંધિત બીમારી થઈ હતી. ત્યાર પછી તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. સુનીલ ગ્રોવરની સારવાર મુંબઈમાં કરવામાં આવી હતી. માહિતી મુજબ, સુનીલ લગભગ એક અઠવાડિયા સુધી મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ રહ્યા. જોકે હાલમાં […]

Continue Reading

ઉમર રિયાઝ સાથે પોતાના સંબંધ વિશે રશ્મિ દેસાઈ એ આપ્યું આ નિવેદન, કહ્યું- ‘અમે માત્ર….’

બિગ બોસ-15નું સમાપન થઈ ચુક્યું છે અને આ વખતે ‘બિગ બોસ-15’ના ગ્રાન્ડ ફિનાલેમાં તેજસ્વી પ્રકાશને વિજેતા જાહેર કરવામાં આવી છે. સાથે જ શોના ફિનાલેમાં, સલમાન ખાને ન માત્ર મહેમાનો સાથે મસ્તી કરી પરંતુ આ દરમિયાન સ્પર્ધકો સાથે કેટલીક રસપ્રદ ક્ષણ પણ પસાર કરી. જણાવી દઈએ કે આ દરમિયાન તેમણે શોના પૂર્વ સ્પર્ધકોને કેટલાક ફની સવાલો […]

Continue Reading

શહનાઝ ગિલની આ 7 સ્ટાર્સ સાથે છે પાક્કી દુશ્મની, એકબીજાને નીચા દેખાડવાની નથી છોડતા તક, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બિગ બોસ 13થી પોતાની ખાસ ઓળખ બનાવનાર અને પંજાબની કેટરિના કૈફ એટલે કે શહનાઝ કૌર ગિલ કોઈ ખાસ ઓળખની મોહતાજ નથી. તેને દરેક ઓળખે છે અને તેની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. શહનાઝ ગિલ તે સમયે ખૂબ હેડલાઇન્સમાં આવી હતી. જ્યારે ગયા વર્ષે તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લાનું અચાનક નિધન થયું હતું. જણાવી દઈએ […]

Continue Reading

મૃત્યુના થોડા કલાકો પહેલા સુનીલ દત્તે પરેશ રાવલને લખ્યો હતો આ પત્ર, શું થઈ ગયો હતો મૃત્યુનો અંદાજ

સુનીલ દત્ત અને પરેશ રાવલ બંને હિન્દી સિનેમાના મોટા નામ છે. સુનીલ દત્ત જૂના જમાનાના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા હતા. સાથે જ પરેશ રાવલે પણ હિન્દી સિનેમામાં પોતાના શ્રેષ્ઠ કામ માટે સારું નામ કમાવ્યું છે. આ બંને અભિનેતાઓ વચ્ચે એક ખાસ જોડાણ પણ છે. નોંધપાત્ર છે કે સુનીલ દત્તના પુત્ર અને સુપરસ્ટાર સંજય દત્તના જીવન […]

Continue Reading

શું સોનાક્ષી સિન્હા કરવા જઈ રહી છે પોતાના બોયફ્રેંડ જહીર ઈકબાલ સાથે લગ્ન? જાણો શું છે સત્ય

અભિનેતા ઝહીર ઈકબાલે બોલિવૂડમાં ‘નોટબુક’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. હવે તેની આગામી ફિલ્મ ‘ડબલ એક્સ એલ’ છે. તે પોતાની આ ફિલ્મને લઈને ખૂબ ચર્ચામાં છે. આ સાથે જ મીડિયામાં એક અન્ય નામની ચર્ચા છે. તે છે તેની કો-સ્ટાર સોનાક્ષી સિંહા. સમાચાર છે કે બંનેનું અફેર ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી બંને રિલેશનશિપમાં હોવાના સમાચાર […]

Continue Reading

કરોડો-અબજોની સંપત્તિની છે માલિક, પરંતુ બિલકુલ પણ નથી ઘમંડ, આ 6 અભિનેત્રીની સાદગી પર ફિદા છે જમાનો, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

હિન્દી સિનેમામાં આવ્યા પછી કલાકારોને ખ્યાતિ અને સંપત્તિ બંને અપાર મળે છે. ફિલ્મ સ્ટાર્સ કરોડો અને અબજોની સંપત્તિના માલિક હોય છે અને રાજાઓ જેવું જીવન જીવે છે. જો કે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એવી છે જેમની પાસે બધું હોવા છતાં પણ તે ખૂબ જ સરળ રહે છે અને પોતાની સાદગી અને વ્યવહારથી દરેકનું દિલ જીતી લે […]

Continue Reading

સુહાના ખાન બનશે ચંકી પાંડેના પરિવારની વહૂ? આ વ્યક્તિ સાથે અફેયરમાં છે શાહરૂખની લાડલી

કિંગ ખાનના નામથી બોલીવુડમાં પ્રખ્યાત શાહરૂખ ખાન એક ખૂબ જ ટેલેંટેડ કલાકાર છે. બોલીવુડમાં તેમના નામની એક સમયે તૂતી બોલતી હતી, પરંતુ જ્યારથી તેનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસમાં ફસાઈ ગયો. પરિવારની છબીને ખૂબ નુક્સાન પહોંચ્યું છે. અવારનવાર શાહરૂખ ખાન અને તેનો પરિવાર ચર્ચામાં રહે છે, પરંતુ આ ચર્ચા જરૂરી નથી કે દરેક વખતે સારી જ […]

Continue Reading