વરસશે જીવનમાં પૈસા જ પૈસા, બસ શ્રાવણના શુક્રવારના દિવસે કરી લો આ કામ
માતા લક્ષ્મીને ધનનું પ્રતીક માનવામાં આવે છે અને માતાની પૂજા કરવાથી ઘરમાં બરકત થતી રહે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની પૂજા કરવા માટે વિશેષ માનવામાં આવે છે. સાથે જ શ્રાવણ દરમિયાન નીચે જણાવેલા ઉપાય જરૂર કરો. તેનાથી તમને માતા લક્ષ્મીના આશીર્વાદ જરૂર મળશે. શ્રાવણના શુક્રવારે આ ઉપાય એક વખત જરૂર કરી જુવો. કરો કોડી અર્પિત: […]
Continue Reading