રમતના મેદાનમાં કરીનાના લાડલા એ પાડ્યો ખૂબ પરસેવો, તૈમુર અલી ખાનનો પ્લેયર લુક જીતી રહ્યો છે ચાહકોના દિલ, જુવો તૈમુરની આ સુંદર તસવીરો
કરીના કપૂર અને સૈફ અલી ખાનની જોડી બોલિવૂડની પાવરફુલ જોડીમાંથી એક છે અને આ બંને પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનની જેમ, તેમના બંને પુત્રો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન પણ ખૂબ જ પ્રખ્યાત છે અને આ બંનેને કેમેરામાં કેદ કરવા માટે પૈપરાઝી ખૂબ […]
Continue Reading