મોટા પડદા પર હિટ પરંતુ ટીવી પર ફ્લોપ રહી આ 5 ટોપ અભિનેત્રીઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
જ્યારે નાના પડદાના કલાકારો મોટા પડદા પર કામ કરે છે ત્યારે તે એક ખૂબ જ મોટી વાત માનવામાં આવે છે. સાથે જ બીજી તરફ જ્યારે મોટા પડદાના કલાકારો નાના પડદા પર કે ટીવી સિરિયલોમાં કામ કરે છે ત્યારે તે પણ ચર્ચાનો વિષય બને છે. હિન્દી સિનેમાની ઘણી મોટી અભિનેત્રીઓએ પણ ટીવી સિરિયલોમાં કામ કર્યું છે […]
Continue Reading