પોતાની બહેન સાથે આ લક્ઝરી ફ્લેટમાં રહે છે કેટરીના કૈફ, જુવો તેના ફ્લેટની અંદરની તસવીરો
કેટરિના કૈફ બ્રિટિશ મૂળની ભારતીય અભિનેત્રી છે. કેટરીના આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેના ચાહકોના લિસ્ટમાં બાળકોથી લઈને વૃદ્ધ પણ શામેલ છે. કેટરીનાએ બોલીવુડમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. કદાચ આ જ કારણ છે કે આજે તેની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નંબર 1 અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. કેટરિનાના નામે નમસ્તે લંડન, પાર્ટનર, એક થા […]
Continue Reading