પહેલા CID માં દરવાજા તોડતો હતો દયા, આજે કરી રહ્યો છે આ કામ
સીઆઈડી એ ભારતનો સૌથી લોકપ્રિય ટીવી શો છે. દેશના લગભગ દરેક વ્યક્તિએ આ શો જરૂર જોયો છે. આ શોના બધા પાત્રો પણ ઘરે-ઘરે પ્રખ્યાત થયા છે. શોમાં વારંવાર દરવાજો તોડનારા દયા પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. દયાનું અસલી નામ દયાનંદ શેટ્ટી છે. 11 ડિસેમ્બર 1969 ના રોજ કર્ણાટકના કાટપડીમાં જન્મેલા દયાનંદ આજે પોતાનો 51 […]
Continue Reading