ડેબ્યૂ ફિલ્મમાં આ 7 અભિનેત્રીઓનો પસંદ ન આવ્યો હતો અવાજ, પરંતુ આજે કરી રહી છે બોલીવુડ પર રાજ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
હિંદી સિનેમામાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેમને તેમની પહેલી ફિલ્મ દરમિયાન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે, તેમાંથી એક છે તેમનો અવાજ અથવા તેમની હિંદી ભાષા પર પકડ મજબૂત ન હોવી. તેના કારણે આ અભિનેત્રીઓની પહેલી ફિલ્મમાં અન્ય કોઈએ તેનો સાથ આપ્યો હતો અને તેને તેની ડેબ્યુ ફિલ્મમાં જ તેમનો અવાજ સાંભળવા ન મળ્યો. આ […]
Continue Reading