પહેલી લોહરી પર એકબીજા ના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા વિકી અને કેટરીના, જુવો તેની આ વાયરલ તસવીરો
દેશભરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે ઘણા તીજ-તહેવારો જરૂર પ્રભાવિત થઈ રહ્યા છે, પરંતુ પોતાના પ્રિયજનો વચ્ચે રહીને આ તહેવારોને લોકો સેલિબ્રેટ પણ કરી રહ્યા છે અને તેમાં શામેલ છે એક ન્યૂલી વેડેડ કપલ લવ બર્ડ્સ એટલે કે વિક્કી કૌશલ અને કેટરીના કેફ. જણાવી દઈએ કે ભલે કોરોના એ ફરીથી પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે, […]
Continue Reading