પુષ્પા 2 નું ટીઝર: 8 ગોળીઓ વાગવા છતાં પણ ન મર્યો, જંગલ જોઈને સિંહ પણ ડરી ગયા, જુઓ પુષ્પાનું દમદાર કમબેક
અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પાઃ ધ રાઇઝ – ભાગ 1 માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ સફળ રહી હતી. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મ અલ્લુ અર્જુનની લોકપ્રિયતાને નેક્સ્ટ લેવલ પર લઈ ગઈ હતી. દર્શકો આ ફિલ્મના બીજા ભાગ પુષ્પાઃ ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ […]
Continue Reading