અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધીના આ 6 સ્ટાર્સે પોતાની કમાણીથી ખરીદી હતી આ પહેલી કાર, જુવો તેમની તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઝની લાઈફસ્ટાઈલ જાણવા માટે દરેક લોકો ખૂબ જ આતુર રહે છે. આટલું જ નહીં પરંતુ તેમણે પહેલી કાર કઈ ખરીદી હતી તે જાણવા માટે પણ લોકો ખૂબ આતુર રહે છે. સલમાન ખાન: સલમાન ખાનની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તેમણે પોતાની પહેલી કાર ટ્રિમ્ફ હેરાલ્ડ ખરીદી હતી. જેનો ઉપયોગ ઋષિ કપૂરે […]

Continue Reading