નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે રમી રિંગ શોધવાની રશમ, વીડિયોમાં જુવો કોણ જીત્યું

બોલિવૂડની ફેમસ સિંગર નેહા કક્કર હાલમાં રોહનપ્રીત સિંહ સાથે તેના લગ્નને લઈને ચર્ચામાં છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પછી અચાનક તેમના લગ્નના સમાચાર સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. હવે સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં, નેહા અને રોહનપ્રીતની રિંગ શોધવાની રશમનો એક વીડિયો […]

Continue Reading