નવી નવેલી દુલ્હનના લુકમાં એયરપોર્ટ પહોંચી યામી ગૌતમ, દેશી લુકે બધાને કર્યા ઈમ્પ્રેસ, જુવો તસવીરો

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમે જૂન મહિનામાં ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા અને આજ સુધી તેમની ઉપરથી નવી દુલ્હનનો રંગ ઉતર્યો નથી. યામી ગૌતમ નવી દુલ્હનની જેમ લાલ સૂટમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. લાલ રંગના સૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. યામીના આ ટ્રેડિશનલ લુકને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો […]

Continue Reading