સાઉથ ઈંડસ્ટ્રીના સ્ટાર્સે કંઈક આ સ્ટાઈલમાં ઉજવ્યો મકર સંક્રાંતિનો તહેવાર, અહીં જુવો સામે આવેલી તેમના સેલિબ્રેશનની ઝલક
સમગ્ર ભારતમાં ઉત્સાહભેર મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવ્યો અને દરેક વ્યક્તિ પોતપોતાની સ્ટાઈલમાં આ તહેવાર સેલિબ્રેટ કરે છે. સાથે જ દક્ષિણ ભારતમાં પણ મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ તહેવારનો ઉત્સાહ જોતા જ બને છે. આથે જ મકરસંક્રાંતિના ખાસ તહેવાર પર સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીના સ્ટાર્સે પણ પોતપોતાની સ્ટાઈલમાં સંક્રાંતિનો તહેવાર સેલિબ્રેટ કર્યો […]
Continue Reading