વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધી આ છે ભારતીય ખેલાડીઓના ફેવરિટ ફૂડ

હાલના સમયમાં ખેલાડીઓને ત્રણેય ફોર્મેટમાં રમવા માટે તેમની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપવું પડે છે, આવી સ્થિતિમાં તેઓએ તેમના મનપસંદ ફૂડથી પણ દૂર રહેવું પડે છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની ફિટનેસ છેલ્લા એક દાયકામાં વિશ્વ ક્રિકેટની ટોપની ટીમોના ખેલાડીઓની બરાબર જોવા મળી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ટીમના ખેલાડીઓના આહાર પર વિશેષ ધ્યાન આપવામાં […]

Continue Reading