છેવટે પિતાને ગળે લાગીને શા માટે રડવા લાગ્યા અભિનેતા રામ ચરણ, જાણો તેમને શું થઈ ગયું?
આ દિવસોમાં સાઉથના હીરોનો પૂરા બોલિવૂડમાં દબદબો બની ગયો છે. હિન્દી ફિલ્મોના કલાકારોની ફિલ્મો જ્યાં એક પછી એક ફ્લોપ થઈ રહી છે. તો દક્ષિણ ભારતીય હીરોનો જાદુ હિન્દી સિનેમાના દર્શકોમાં જોર જોરથી બોલી રહ્યો છે. કેટલાક સાઉથ અભિનેતા તો અહીં પણ સુપરસ્ટારનો દરજ્જો મેળવી ચુક્યા છે. સાઉથ હીરોની જ્યારે પણ વાત થાય છે ત્યારે એક […]
Continue Reading