ટીમ ઈંડિયામાં અચાનક શામેલ થયા આ ઘાતક ખેલાડી, 43 મહીના પછી T20 ટીમમાં મળી જગ્યા

ઓસ્ટ્રેલિયા સામે રમાનારી પહેલી T20 મેચ માટે ટીમ ઈંડિયા મોહાલી પહોંચી ગઈ છે. આ સિરીઝ માટે શમીની જગ્યાએ એક ઘાતક ખેલાડીને પણ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની T20 સિરીઝની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે. બંને ટીમો વચ્ચે પહેલી T20 મેચ મોહાલીમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો મોહાલી પહોંચી […]

Continue Reading