ઈશા અંબાણી ભાભી રાધિકા મર્ચન્ટ સાથે પહોંચી ‘ડિયોર’ શોમાં, જુવો નણંદ-ભાભીના સ્ટાઈલિશ લુકની તસવીરો
બિઝનેસવુમન ઈશા અંબાણી અને તેની ટૂંક સમયમાં જ થનારી ભાભી રાધિકા મર્ચન્ટે ભારતમાં વિદેશી બ્રાન્ડ ‘ડિયોર’ના પહેલા શોમાં સ્ટાઇલિશ હાજરી આપી છે. જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે ‘મારિયા ગ્રાઝિયા ચિઉરી’ દ્વારા ‘ડિયોર ફોલ 2023 શો’ મુંબઈમાં ભારતના ઐતિહાસિક એન્ટ્રી ગેટની નીચે યોજાઈ રહ્યો છે. આ એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ છે કારણ કે તેમાં બોલિવૂડ […]
Continue Reading