લગ્ન સમયે પોતાની દુલ્હનિયા સાથે રોમાંસમાં ડૂબેલા જોવા મળ્યા કુણાલ રાવલ, જુવો તેમની આ વાયરલ તસવીરો

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર કુણાલ રાવલે 28 ઓગસ્ટ 2022ના રોજ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અર્પિતા મેહતા સાથે લગ્ન કર્યા. કુણાલ રાવલ અને અર્પિતા મેહતાના લગ્નની તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે કુણાલ રાવલ અને અર્પિતાના લગ્ન એક સ્ટાર્સ સ્ટડેડ ઈવેન્ટ હતા, જેમાં ઘણા […]

Continue Reading