આ દિવસોમાં પોતાના ફાર્મ હાઉસમાં ખેતી કરી રહ્યા છે ધર્મેન્દ્ર, વીડિયો શેર કરીને કહ્યું કે….

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર 86 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ચાહકો સાથે ફાર્મહાઉસ સાથે જોડાયેલા વીડિયો શેર કરતા રહે છે. હા, ઉંમરના જે પડાવમાં તે આ સમયે છે ત્યાં સુધી પહોંચતા-પહોંચતા લોકો હાંફી જાય છે, પરંતુ આ તેમના ઉત્સાહની તાકત છે કે આજે પણ તેમને […]

Continue Reading

ગ્લેમર વર્લ્ડની ચમધમકથી દૂર આ 5 બોલીવુડ સ્ટાર્સ હવે કરી રહ્યા છે ખેતી, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં શામેલ

બોલિવૂડની દુનિયામાં ખ્યાતિ અને પૈસા બંને ભરપુર છે, પરંતુ ચમધમકથી ભરેલી આ દુનિયામાં કલાકારોની ઉંમર ખૂબ મર્યાદિત હોય છે. આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર થોડા કલાકારો છે જે લાંબા સમય સુધી કામ કરે છે, નહિં તો થોડા વર્ષો કામ કર્યા પછી, મોટાભાગના કલાકારોની કારકિર્દી ઢળવા તરફ આગળ વધી જાય છે. સાથે જ તમને જણાવી દઈએ કે […]

Continue Reading

‘સિયા કે રામ’ માં રામ બનેલા અભિનેતા પરત ફર્યા પોતાના ગામ, ટીવીથી અંતર બનાવીને લગાવી રહ્યા છે ખેતીમાં મન, જુવો તસવીરો

ટીવી પર ભગવાન રામની ભૂમિકા નિભાવનારા પ્રખ્યાત અભિનેતા આશિષ શર્માએ હવે એક્ટિંગની સાથે ખેતી કરવાનું પણ નક્કી કર્યું છે. જેના માટે તે રાજસ્થાનમાં આવેલા પોતાના ગામ પહોંચી ગયા છે. જણાવી દઈએ કે ‘સિયા કે રામ’ અને ‘રંગરસિયા’ જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકેલા આશિષનું માનવું છે કે કોરોના મહામારીને કારણે હવે તે જીવનની ખુશીઓનો આનંદ […]

Continue Reading

રિટાયરમેંટ પછી ફાર્મહાઉસમાં દૂધ અને શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે મહેંદ્ર સિંહ ધોની, જુવો તસવીરો

આપણી ઈંડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજે ભલે ક્રિકેટની દુનિયામાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે, પરંતુ આજે પણ ધોની તેના ચાહકો માટે ક્રિકેટનો સુપરહીરો છે અને તે કેપ્ટન કૂલ તરીકે પણ ઓળખાય છે અને આજે આપણી ઈંડિયન ક્રિકેટ ટીમ જે સ્થાન પર પહોંચી છે તેને ત્યાં પહોંચાડવામાં મહેંદ્રસિંહ ધોનીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે […]

Continue Reading