રાંચીમાં એમએસ ધોનીએ બનાવ્યું છે લક્ઝરી ફાર્મહાઉસ, તેમાં જિમથી લઈને સ્વિમિંગ પૂલ-પાર્ક બધું જ છે, જુવો ધોનીના ફાર્મહાઉસની તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ત્રણ વર્ષ થઈ ચુક્યા છે, પરંતુ આજે પણ તેમના પ્રત્યે ચાહકોની દીવાનગી ઓછી થઈ નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ધોની પોતાનો મોટાભાગનો સમય રાંચીમાં પસાર કરે છે. તેમને કાર અને બાઈકનો ખૂબ શોખ છે, સાથે જ ધોનીને હરિયાળી પણ ખૂબ પસંદ છે. તેમણે રાંચીમાં […]
Continue Reading