હવે ક્રિકેટ છોડીને ખેતી કરી રહ્યા છે MS. ધોની, જુવો તેમની આ વાયરલ તસવીરો
મહેન્દ્ર સિંહ ધોની… ક્રિકેટની દુનિયામાં એક એવું નામ છે, જેનું નામ દરેક ભારતીયના મનમાં હશે. મહેન્દ્ર સિંહ ધોની આજે પણ તેમના ચાહકોમાં એટલા જ લોકપ્રિય છે જેટલા તે તેમની નિવૃત્તિ પહેલા હતા. ક્રિકેટ પહેલા જ મહેન્દ્ર સિંહ ધોની પોતાનું સંપૂર્ણ ધ્યાન ખેતી અને પશુપાલનમાં લગાવી ચુક્યા છે. 8 ફેબ્રુઆરીના રોજ, ખેતરોમાં ટ્રેક્ટર ચલાવતા પોતાનો એક […]
Continue Reading