શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી આ 8 અભિનેત્રીઓ, જાણો હેમા-જયા થી લઈને અન્ય કઈ કઈ અભિનેત્રી છે તેમાં શામેલ

હિન્દી સિનેમાની અભિનેત્રીઓનું જીવન સરળ નથી હોતું. ફિલ્મોના શૂટિંગ અને ચાહકો સાથે તાલમેલ ઉપરાંત તેમને પણ પોતાના ઘર-પરિવાર પર ધ્યાન આપવું પડે છે. એક મહિલા માટે તેનો પરિવાર ખૂબ મહત્વ ધરાવે છે. સાથે જ બોલીવુડની ઘણી અભિનેત્રીએ કામની સાથે પોતાની પર્સનલ લાઈફમાં પણ ખૂબ તાલમેલ બેસાડ્યો. ઘણી અભિનેત્રીઓ એવી પણ રહી છે જે પ્રેગ્નેંટ હોવા […]

Continue Reading