આ કારણે પુત્રને સંપત્તિમાંથી બહાર કરવા ઈચ્છે છે ફરાહ ખાન, કપિલના શોમાં જણાવી સંપૂર્ણ સ્ટોરી

ફિલ્મ પ્રોડ્યુસર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન કોઈ ઓળખની મોહતાજ નથી, તેમણે પોતાના કામથી ખૂબ ખ્યાતિ અને પૈસા કમાવ્યા છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ તે કપિલ શર્મા શોમાં પહોંચી હતી. જ્યાં તેની સાથે રવિના ટંડન પણ હતી અને શોમાં ફરાહે એક રમુજી કિસ્સો સંભળાવતા કહ્યું કે હું મારા પૂલમાંથી બહાર નીકળતી વખતે પડી ગઈ હતી. […]

Continue Reading