બોલીવુડથી દૂર હોવા છતા પણ 100 કરોડથી વધુ સંપત્તિના માલિક છે ફરદીન, જાણો શું કામ કરે છે
બોલિવૂડમાં એક સમયે ફરદીન ખાનનું એકતરફી રાજ હતું. તે બોલિવૂડના ઉભરતા સ્ટાર હતા. દરેક તેમની સાથે ફિલ્મો કરવા ઈચ્છતા હતા. તેમને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવતા હતા. આજે એ જ ફરદીન ખાનનો જન્મદિવસ છે. 8 માર્ચ 1974 ના રોજ ફિરોઝ ખાનના ઘરે જન્મેલા અભિનેતા ફરદીન ખાન 47 વર્ષના થઈ ગયા છે. ફરદીને 1998 માં […]
Continue Reading