કિયારાના પ્રેમમાં 51 માળ ચઢીને તેના ઘરે પહોંચી ગયો ફેન, અભિનેત્રી એ કહ્યું કે- તે સ્વીટ તો હતો પરંતુ…..

કિયારા અડવાણીએ ખૂબ ઓછા સમયમાં હિન્દી સિનેમામાં પોતાનું નામ કમાઈ લીધું છે. કિયારાએ હિન્દી સિનેમામાં હજુ માત્ર થોડી જ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ ઓછી ફિલ્મો કરવા છતાં કિયારા હિન્દી સિનેમાનું ઊભરતું નામ બની ગઈ છે. કબીર સિંહ અને ગુડ ન્યૂઝ જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી આ દિવસોમાં મોટા પડદા પર કિયારા ફિલ્મ ‘જુગ જુગ […]

Continue Reading