માંગમાં સિંદૂર ભરીને અને ગળામાં મંગલસૂત્ર પહેરીને પોતાનો પહેલો વેલેંટાઈન ડે સેલિબ્રેટ કરી રહી છે આ 8 અભિનેત્રીઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડે પર દરેક કપલ તેને ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરે છે. તેમાંથી કેટલીક કપલ એવી પણ છે જેમના લગ્ન પછી આ પહેલો વેલેન્ટાઈન ડે છે. આવી સ્થિતિમાં તે પોતાની નવી નવેલી પત્નીને પ્રેમના આ દિવસે સ્પેશિયલ ફિલ કરાવવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. હવે તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા આ સેલેબ્સને જ […]
Continue Reading