‘ભાભીજી ઘર પર હૈ’ માં હવે ગૌરી મેમ બનીને જોવા મળશે આ સુંદર અભિનેત્રી, જાણો કોણ છે આ અભિનેત્રી
ટીવીની દુનિયામાં ઘણાં લોકપ્રિય શો છે. એવા શો જેની લોકપ્રિયતા ફિલ્મો કરતા પણ વધારે છે. તેના ચાહકો હંમેશા એ રાહ જોઈ રહ્યા હોય છે કે આ શોમાં હવે આગળ શું થવાનું છે. આવા જ શોમાં સૌથી પ્રખ્યાત શો છે ‘ભાભી જી ઘર પર હૈ’ આ શોની ભારતમાં ઘણી ફેન ફોલોઇંગ છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો […]
Continue Reading