ઉનાળામાં તમારા ચેહરા પર લગાવો આ ચીજો, મળશે જબરદસ્ત નિખાર, દાગ-ધબ્બા અને કરચલીથી મળશે છુટકારો

ઉનાળો શરૂ થઈ ગયો છે. આ દિવસોમાં થઈ રહેલી કાળઝાળ ગરમી લોકોને પરસેવો છોડાવી રહી છે. ઉનાળાની ઋતુમાં ત્વચા સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ થવા લાગે છે. કાળઝાળ ગરમીના કારણે ત્વચા થાકેલી અને નિર્જીવ દેખાવા લાગે છે. આ સાથે જ પ્રદૂષણ, ધૂળ-માટી અને સૂર્યપ્રકાશને કારણે આપણા ચહેરાની ત્વચામાં ડિહાઇડ્રેશનની સમસ્યા થવાની સંભાવના પણ વધુ રહે છે. […]

Continue Reading