ધરતી માતામાં હોય છે નેચરલ હીલિંગ પાવર, ખુલ્લા પગે ચાલવાથી દૂર થાય છે આ મોટી-મોટી બીમારીઓ
ઝડપથી આધુનિક બનતી દુનિયામાં માણસ ટેક્નોલોજી અને કૃત્રિમ ચીજોમાં એટલો ખોવાઈ ગયો છે કે પ્રકૃતિને ભૂલી ગયો છે. જ્યારે સાચું સુખ અને શક્તિ પ્રકૃતિમાં જ હોય છે. આ પ્રકૃતિ પોતાને હીલ કરવાની શક્તિ પણ ધરાવે છે. આ વાત અમે આમ જ નથી કઈ રહ્યા પરંતુ ઘણી શોધ તેની સાબિતી આપી ચુકી છે. નૈચુરોપૈથી પ્રકૃતિના ઘણા […]
Continue Reading