21 કરોડની કાનની ઈયરિંગ્સ, તો 144 કરોડનો બંગલો, જુવો પ્રિયંકા-નિકની 7 સૌથી મોંઘી ચીજો

પ્રિયંકા ચોપરા એક એવી બોલિવૂડ અભિનેત્રી છે જેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પોતાની એક્ટિંગના જલવા ફેલાવ્યા છે. પ્રિયંકાની પહોંચ હવે હોલીવુડની ફિલ્મો સુધી પણ પહોંચી ગઈ છે. તેના પતિ નિક જોનાસ પણ હોલીવુડ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને સિંગર છે. નિક ઉંમરમાં પ્રિયંકા કરતા 10 વર્ષ નાના છે પરંતુ છતાં પણ બંને વચ્ચે ખૂબ […]

Continue Reading

એશ્વર્યા પાસે છે દુનિયાની 5 સૌથી મોંઘી ચીજો, તેની કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, જાણો લિસ્ટમાં કઈ કઈ ચીજો છે શામેલ

જ્યારે પણ બી-ટાઉનની સુંદર અભિનેત્રીઓની ચર્ચા થાય છે તો આજે પણ એશ્વર્યા રાય બચ્ચનનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ભલે આજના સમયમાં એશ્વર્યા રાય ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળે છે, પરંતુ તે એડ અને ઈવેંટ્સમાં આજે પણ જોવા મળે છે. આ ઉપરાંત એશ્વર્યા રાય બચ્ચન ઘણા ફેશન શો અને ઇવેન્ટમાં પણ જોવા મળે છે. […]

Continue Reading