પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ ની રિલીઝ ડેટની ઘોષણા, જાણો કોણ બનશે શ્રી રામ અને કોણ હશે રાવણ?
ફિલ્મ ‘બાહુબલી’થી વિશ્વભરમાં ખાસ ઓળખ બનાવનાર શક્તિશાળી અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે. તેમની આગામી ફિલ્મનું નામ છે આદિપુરુષ જે 2022 માં 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ મરિયમદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભૂમિકા નિભાવશે, જ્યારે બોલિવૂડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન લંકાપતિ રાવણની ભૂમિકા નિભાવશે. જણાવી દઈએ કે આ […]
Continue Reading