જુવો પરિણીતિના મુંબઈ વાળા ઘરની સુંદર તસવીરો, ઘરમાં જોવા મળે છે યૂરોપિયન કલ્ચરની ઝલક

અભિનેત્રી પરિણીતી ચોપડાને તમે સારી રીતે જાણો છો. તે હિન્દી ફિલ્મોની એક પ્રખ્યાત અભિનેત્રી છે. પરિણીતી ચોપડાએ બોલિવૂડના ઘણા મોટા-મોટા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે પરિણીતિ ચોપડા બોલીવુડના તે સ્ટાર્સમાંની એક છે, જેમનું એક્ટિંગની દુનિયામાં આવવું ‘લક બાઈ ચાંસ’ રહ્યું છે. પરિણીતી ચોપડાએ એક્ટિંગ માટે કોઈ પણ તૈયારી કરી નથી અને ન તો […]

Continue Reading