અનુષ્કા-દીપિકાથી ચાર ગણી મોંઘી હતી આ અભિનેત્રીની લગ્નની રિંગ, કિંમત છે એટલી કે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

આજકાલ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જાણે મોંઘી રિંગ પહેરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. જે અભિનેત્રીની સગાઈ અથવા લગ્નની રિંગ સૌથી મોંઘી હશે, તે અભિનેત્રી આ રેસ જીતશે. તેની મોંઘી રિંગ જોઈને લાગે છે કે લોકો તેની રિંગથી જ તેની અમીરીને જજ કરવાના છે. તમે પણ ઘણી બોલિવૂડ અભિનેત્રીઓને પોતાની એંગેજમેંટ રિંગ ફ્લોન્ટ કરતા જોઈ હશે. આજની […]

Continue Reading

વિકી-કેટરીના ના લગ્ન વચ્ચે બધી મહેફિલ લૂટી ગયું મંગલસૂત્ર અને વીંટી, જાણો શું છે તેમાં ખાસ

કેટરિના કૈફ અને વિકી કૌશલ ગઈકાલે 9 ડિસેમ્બરની રાત્રે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. બંનેએ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બરવાડા ના બરવાડા ફોર્ટના સિક્સ સેંસ રિસોર્ટમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા. આ લગ્નમાં માત્ર 120 મહેમાનો શામેલ થયા હતા. લગ્ન માટે ચુસ્ત સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર ખાસ લોકોને જ એન્ટ્રી આપવામાં આવી હતી. કેટ-વિકીના […]

Continue Reading

આટલી મૌંઘી રિંગ પહેરાવીને આ સ્ટાર્સે કરી હતી તેના પાર્ટનર સાથે સગાઈ, નંબર 2 ની રિંગની કિંમત તો છે 3 કરોડ

માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં, જ્યારે પણ કોઈ કપલની લગ્ન અથવા સગાઈ સેરેમની હોય છે, કે પછી પ્રપોઝ કરવો હોય, તો રિંગને ખૂબ મહત્વ આપવામાં આવે છે. રિંગ આપીને પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવું હંમેશાં જોવામાં અને સાંભળવામાં ખૂબ જ રોમેન્ટિક ફિલિંગ આપે છે અને આ જ કારણ છે કે લોકો પોતાનો પ્રેમ […]

Continue Reading