2020 માં પાઈ પાઈ માટે મોહતાજ થયા આ 8 સેલિબ્રિટિઝ, બીજા સામે ફેલાવવો પડ્યો હાથ
વર્ષ 2020 હવે પૂરું થવા જઈ રહ્યું છે. આ વર્ષ મનોરંજનની દુનિયાના ઘણા સેલિબ્રિટીઝ માટે આર્થિક મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. અહીં અમે તમને એવા જ સેલિબ્રિટીઝ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે આ વર્ષે ઘણી ચીજો માટે બીજાની સામે હાથ ફેલાવવો પડ્યો છે. સોનલ વેંગુરલેકર: લોકડાઉન દરમિયાન સોનલને એટલી મોટી આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો […]
Continue Reading