રાશિફળ 15 ઓક્ટોબર 2021: આજે દશેરા પર બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 5 રાશિના લોકોને મળશે સુખ-સમૃદ્ધિ

આજે દશેરા છે. આ તહેવાર સત્ય, ધર્મ અને સચ્ચાયની જીત દર્શાવે છે. આ વખતે દશેરા સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉજવવામાં આવશે. રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ […]

Continue Reading