મુકેશ અંબાણીનું દુબઈવાળું ઘર છે સૌથી મોંઘુ લક્ઝરી ઘર, જુવો તેમના લક્ઝરી ઘરની તસવીરો
મુકેશ અંબાણીએ દુબઈમાં સૌથી મોંઘો વિલા ખરીદ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમણે તેના માટે 640 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અહીં તેમનો નાનો પુત્ર અનંત અંબાણી રહેશે. પામ જુમેરાહ ટાપુ પર આવેલો આ લક્ઝરી વિલા કેટલીક બાબતોમાં મુંબઈમાં તેના ઘર એન્ટિલિયાથી આગળ નીકળી ગયો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વિલાને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના […]
Continue Reading