જયાને પત્ની બનાવતા પહેલા દિલ્હીની આ છોકરી પર આવ્યું હતું બિગ-બી નું દિલ, પોતે જ કર્યો હતો ખુલાસો

સદીના સુપરસ્ટાર તરીકે જાણીતા અમિતાભ બચ્ચનની સ્ટાઈલ ખૂબ જ અનોખી છે. અમિતાભ બચ્ચન આજે એટલે કે 11 ઓક્ટોબરે 78 વર્ષના થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેમને તેના ચાહકો તરફથી ઘણા અભિનંદન દુનિયાભરથી મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ઘણી વાર તે તેની જિંદગીના પાના ઉલટાવતા જોવા મળ્યાછે. ગયા વર્ષે અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ દરમિયાન પણ […]

Continue Reading