2-3 ઓક્ટોબર સાથે છે અજય દેવગણનો ખૂબ જ ખાસ સંબંધ, કહ્યું- ઘરનું એડ્રેસ ભૂલી શકુ છું પરંતુ…..’

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ હાલમાં પોતાની ફિલ્મ ‘થેંક ગોડ’નું ટ્રેલર રિલીઝ થયા પછી ચર્ચામાં છે. ફિલ્મના એક સીનને લઈને વિવાદ થયો હતો અને મેકર્સ સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી. અજય પોતાની આ ફિલ્મની સાથે જ પોતાની આગામી ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે. જણાવી દઈએ કે અજયની ‘થેંક ગોડ’ ઉપરાંત આવનારા દિવસોમાં ‘મેદાન’ […]

Continue Reading