સાયકલ ચલાવતા મોં ના બળ પર પડી અભિનેત્રી નરગીસ ફાખરી, જુવો તેનો આ વીડિયો

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી નરગીસ ફખરીને આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરીને નામ કમાવ્યું છે. ખાસ કરીને તે રણબીર કપૂરની ફિલ્મ ‘રોકસ્ટાર’ માટે પ્રખ્યાત છે. જણાવી દઈએ કે નરગીસ ફખરીની ફેન ફોલોઈંગનું લિસ્ટ પણ ખૂબ લાંબુ છે, આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના […]

Continue Reading