74 મા જન્મદિવસ પર હેમા માલિની એ કર્યા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન, પતિ અને પુત્રી સાથે સેલિબ્રેટ કર્યો જન્મદિવસ, જુવો તેનો આ વીડિયો
બોલિવૂડની ડ્રીમ ગર્લના નામે ઓળખાતી હેમા માલિનીએ 16 ઓક્ટોબર 2022ના રોજ પોતાનો 74મો જન્મદિવસ ખૂબ જ ખાસ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો છે. હેમા માલિની ની ઉંમર ભલે 74 વર્ષની થઈ ચુકી છે, પરંતુ તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો કોઈપણ માટે મુશ્કેલ બની શકે છે અને ઉંમરના આ સ્ટેજ પર આવ્યા પછી પણ ડ્રીમ ગર્લ હેમા […]
Continue Reading