પાંડવોએ બનાવ્યું હતું કેદારનાથ મંદિર, જાણો આ મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથા

12 જ્યોતિર્લિંગોમાંના એક વિશ્વ વિખ્યાત ભગવાન કેદારનાથ ધામના દરવાજા ફરી એકવાર ભક્તો માટે ખોલવામાં આવ્ય છે. જો કે કોરોના મહામારીને કારને અહીં યાત્રાળુઓ અને સ્થાનિક લોકો ઓછા પહોંચી રહ્યા છે. વર્ષના લગભગ 6 મહિના સુધી બરફથી ઢંકાયેલા રહેતા આ પવિત્ર ધામને ભહવાન શિવનુ નિવાસ થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન […]

Continue Reading

જાણો દ્રૌપદી સિવાય બિજા કોની સાથે પાંડવોએ કર્યા હતા લગ્ન

દ્રૌપદી સિવાય બીજા કોની સાથે પાંડવોએ કર્યા હતા લગ્ન: મહાભારત વિશે આપણે બધાં કંઇને કંઈ જાણીએ છીએ, પરંતુ આ કથા માત્ર કૌરવો અને પાંડવોના યુદ્ધ સુધી જ મર્યાદિત નથી. મહાભારતની કથા જેટલી મોટી તેટલી જ રસપ્રદ પણ છે. કૌરવો અને પાંડવો સિવાય મહાભારતમાં ઘણા રાજાઓની રસપ્રદ અને પ્રેરણાદાયી કથાઓ જાણવા મળે છે. શાસ્ત્રોમાં મહાભારતને પાંચમો […]

Continue Reading