અજય દેવગણ એ ચાહકોને આપ્યા અન્ય એક મોટા સારા સમાચાર, ‘દ્રશ્યમ 2’ ની ધાંસૂ કમાણી વચ્ચે કરી આ મોટી ઘોષણા

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ આ દિવસોમાં સિનેમાઘરોમાં ચાહકોના દિલ જીતી રહ્યા છે. અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દ્રશ્યમને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો અને તેવો જ પ્રેમ દ્રશ્યમ 2ને પણ મળી રહ્યો છે. અજય દેવગણની આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ 18 […]

Continue Reading