100 એકરમાં ફેલાયેલું ધર્મેંદ્રનું ફાર્મહાઉસ છે ખૂબ જ સુંદર, તેમાં તળાવથી લઈને હેલીપેડ સુધી બધું જ છે, જુવો તેમના ફાર્મહાઉસની તસવીરો

ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મોના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા છે. ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મોમાં પોતાના મજબૂત કદ, કાઠી અને એક્શન માટે “હી-મેન” ના નામથી જાણીતા છે. હિન્દી સિનેમાના ઈતિહાસના સૌથી સફળ અભિનેતાઓના લિસ્ટમાં પણ ધર્મેન્દ્રનું નામ આવે છે. ધર્મેન્દ્રએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે અને પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોના દિલમાં પોતાની એક ખાસ […]

Continue Reading